1.જાહેર વહીવટ ઉપર સૌપ્રથમ લેખ લખનાર
-વડ્રો વિલ્સન
2.એડમિનિસ્ટર
શબ્દ બે શબ્દો 'એડ' અને મિનિસ્ટ્રેયર થી બનેલ છે. તે કઈ ભાષામાંથી લેવાયેલ છે
- લટિન
3.વહીવટી તંત્રનું અસ્તિત્વ ક્યારથી છે
- રાજ્યના
ઉત્પત્તિકાળથી
4."સરકાર દ્વારા કાયદાનો અમલ કરવાની પ્રક્રિયા એ જ વહીવટ
છે."- આ કથન કોનું છે
-હાર્વે વૉકર
5. જાહેર વહીવટ એ
બીજાઓ પાસે ચોક્કસ ધ્યેયની પૂર્તિ કરાવવાની પ્રક્રિયા છે.
- લયુથર ગુલીક
6. "જાહેર વહીવટ એ જાહેર કાયદાનો ઝીણવટભર્યો અને વ્યવસ્થિત અમલ
છે."-જાહેર વહીવટની વ્યાખ્યા આપનાર લેખક
- વડ્રો વિલ્સન
7."જાહેર વહીવટ એક નૈતિક કાર્ય છે અને વહીવટકર્તા એક નૈતિક
કર્મચારી છે."- આ વિધાન કોનું છે
- ટીડ આર્ડવે
8. જાહેર વહીવટ એક
સ્વતંત્ર શાસ્ત્ર છે. જેમ કે -
- અર્થશાસ્ત્ર,
મનોવિજ્ઞાન,
માનવ
નૃવંશશાસ્ત્ર
9.જાહેર વહીવટનું
પ્રાથમિક ધ્યેય કયું છે
- પરજાનું કલ્યાણ
કરવાનું
10. સંકુચિત
અર્થમાં જાહેર વહીવટ કોના સુધી મર્યાદિત રહે છે
-કારોબારી
11."અધિકૃત સત્તાઓ
જાહેર કરેલી નીતિના અમલ અને પરિપૂર્ણતાના હેતુ ધરાવતા તમામ કાર્યોનો સમાવેશ જાહેર
વહીવટમાં કરવામાં આવે છે."- આ વ્યાખ્યા કોણે આપી છે
- એલ.ડી.વ્હાઇટ
12. સંચાલકીય
દૃષ્ટિબિંદુનું સમર્થન કરનાર
- લયુથર ગ્યુલિક
13. પ્રો.વુડ્રો
વિલ્સન કયા વિષયના પ્રોફેસર હતા
- રાજ્યશાસ્ત્ર
14. 'જાહેર વહીવટના
અભ્યાસની ભૂમિકા'- એ પુસ્તકના લેખક
- એલ.ડી.વ્હાઈટ
15.જાહેર વહીવટના તત્વો'-
એ પુસ્તકના
લેખક
- એફ.એમ.માર્ક્સ
16.'કારોબારીના
કાર્યો'- એ પુસ્તકના લેખક
- ચસ્ટર બર્નાડ
17. મીનોબ્રોક
કોન્ફરન્સ કયા દેશમાં મળી હતી
- અમેરિકા
18.ભારતમાં નવી
અર્થનીતિનો પ્રારંભ થયો
- 1991થી
19. જાહેર વહીવટનો
એક શાસ્ત્ર તરીકે પ્રારંભિક વિકાસ થયો
-રાજ્યશાસ્ત્રની
એક શાખા તરીકે
20.જાહેર વહીવટના
સિદ્ધાંતોને 'વહીવટી કહેવતો' કહેનાર ચિંતક કોણ હતા
- હર્બર્ટ સાયમન
21. 'વહીવટી રાજ્ય :
અમેરિકન જાહેર વહીવટના રાજકીય સિદ્ધાંતોનો અભ્યાસ'- એ પુસ્તકના લેખક
- ડિવાઈટ વાલ્ડો
22.'પોસ્ડકોર્બ'
દ્રષ્ટિકોણ
શેની ઉપેક્ષા કરે છે
- માનવતત્વની
23. "નવીન જાહેર વહીવટ" કોની સાથે સંકળાયેલ છે
-મીનોબ્રોક
પરિષદ સાથે
24. જાહેર વહીવટ એક
કળા છે જેવું સમજાવતા કોણે કહ્યું છે કે, "કળા એ માનવની યોગ્યતાથી
સંબંધિત એવું જ્ઞાન છે જેમાં સિદ્ધાંતને બદલે વ્યાવહારિક અભ્યાસ ઉપર વધુ ભાર અપાય
છે."
- હરમન ફાઈનર,
પ્રો.મોરિસ અને
પ્રોકોહન
25.જાહેર વહીવટ પર્યાવરણથી
પ્રભાવિત છે એમ કોણે કહ્યું
-ફરેડરીક રિગ્સ
26. સામાન્ય અને
ઔદ્યોગિક સંચાલનના રચયિતા કોણ છે
- હન્રી ફેયોલ
27. પ્રો.જોસેફ
સ્ટેમ્પે જાહેર અને ખાનગી વહીવટ વચ્ચે કેટલી અસમાનતાઓ બતાવી છે
- ચાર
28. જાહેર વહીવટ
આધુનિક શાસનવ્યવસ્થાનું કેન્દ્રબિંદુ છે.એમ કોણે કહ્યું
- એલ.ડી.વ્હાઈટ
29. 'જાહેર વહીવટ ન
હોય તો સરકાર એ માત્ર ચર્ચા કરવાની ક્લબ બની જાય' એમ કોણે કહ્યું
- પોલ એપલીબી
30.જાહેર વહીવટના
સિદ્ધાંતોનો અભ્યાસ સૌથી પહેલા કયા દેશમાં શરૂ થયો
- અમેરિકા
31.ભારતમાં કયા
વિશ્વવિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યયનકાર્ય પ્રથમ શરૂ થયું
-લખનઉ વિશ્વ
વિદ્યાલય
32. ગુજરાતમાં કયા
વિશ્વ વિદ્યાલયમાં જાહેર વહીવટનું અધ્યાપન કાર્ય પ્રથમ શરૂ થયું
- દક્ષિણ ગુજરાત
યુનિવર્સિટી
33.વૈજ્ઞાનિક સંચાલનના પિતા
તરીકે કોણ ઓળખાય છે
- ફરેડરીક
વિન્સલો ટેઈલર
34. જાહેર વહીવટ
ખાસ કરીને કઈ બાબતમાં ખાનગી વહીવટથી જુદો પડે છે
-*લાલ પટ્ટીવાદ*
35.જાહેર વહીવટ
ખાનગી વહીવટથી કઈ બાબતમાં જુદો પડે છે
-*ઈજરાશાહી*
36.જાહેર વહીવટ
ઉપર પહેલો નિબંધ ક્યારે લખાયો
- *1887*
37. 'વહીવટી વિજ્ઞાન
ઉપર લેખ' એ નામનું પુસ્તક લખનાર લેખક કોણ હતા
- *લયુથર ગુલીક
અને ઉરવીક*

Post a Comment